Friday, July 11, 2014

some jokes

A person just checked in the hotel room a saw computer with net facility and thaught to send an e-mail to his wife but wrongly typed a wrong e-mail address without sensing his mistake. Meanwhile a widow back from funeral of her husband and thaught to check mails expecting condolence message. By seeing 1st message she screamed, fainted.Her son rushed to the room and saw her mother lying on floor and computer sscreen read like this- sub- reached safely. to my beloved wife, I just reached and checked in. They have computers here and we are allowed to send e-mails to our dear one.I am fine here and can see everything is arranged here for your grand welcome tomorrow. See you tomorrow.
-------------------------------------------------------------------------------------------
A passenger tap on the shoulder of cab driver to ask a question. The driver screamed, lost control and dashed to divider. He asked the passenger not to do it again.Passenger- I didn't realisize that a tap will make you so imbalance. Driver- Today is my first day as cab driver. For last 25 years I have been driving a van carrying dead bodies.
-------------------------------------------------------------------------------------------
પઠાણ- પેલો જે ટેબલટ પર બેઠો છે ને એ મારો સૌથી મોટો દુશ્મન છે.....

મિત્ર- ટેબલ પર તો ચાર જણા બેઠા છે..

પઠાણ- અરે જેની મૂંછો છે....

મિત્ર- અરે મૂંછો તો બધાને છે....

પઠાણ- અરે જેણે સફેદ શર્ટ પહેર્યો છે...

મિત્ર- સફેદ શર્ટ તો બધાએ પહેર્યા છે....

પઠાણે ગુસ્સામાં પોતાની પિસ્તોલ કાઢી અને ટેબલ પરનાં ત્રણ જણાને ગોળી મારી બોલ્યો.....

જો પેલો જે બચી ગયો છે ને એને હવે હું નહીં છોડું...... 

-------------------------------------------------------------------------------------------
જો ફિલ્મોનાં નામ દારૂડિયાઓ નક્કી કરે તો....ફિલ્મોનાં નામ કેવા હોય...

એક નજર.....

Soda Akbar

Rab Ne Pila di Thodi

Rum de basanti

Hum tight ho chuke sanam

Beer Zara

Bevde Zameen Par

Ek Tha Bagpiper

Talli six

Rum Maro Rum

Maine Drink Tujko Diya

Bewdy Rathore

Hickk Hick Hota Hai

DaaruDas

Hum Tunn

Maine Neat Kyu Piya

Peg Liya To Chakna Kya

Ulti Kar Di Aapne

Whiskiya

Pinewale Baatliyaa Le Jayenge..!

-------------------------------------------------------------------------------------------

શાહરૂખ ખાનની હિટ રહેલી ફિલ્મોમાં એક મેસેજ કોમન છે.....તમે જાણો છો એ કયો મેસેજ છે.....

કુછ કુછ હોતા હૈ- ફ્રેન્ડ સાથે પ્રેમ

મોહોબ્બતૈં- પ્રિન્સીપલની છોકરી સાથે પ્રેમ

કલ હો ના હો- પાડોશીની છોકરી સાથે પ્રેમ...

કભી ખુશી કભી ગમ- પોતાનાં કર્મચારીની છોકરી સાથે પ્રેમ...

કભી અલવિદા ના કહેના- બીજાની પત્ની સાથે પ્રેમ....

બાઝીગર- દુશ્મનની છોકરી સાથે પ્રેમ...

પરદેસ- દોસ્તની ફિયાન્સી સાથે પ્રેમ

દિલ સે- આતંકવાદી સાથે પ્રેમ....

મૈં હૂં ના- ટીચર સાથે પ્રેમ...

ચેન્નાઇ એક્સપ્રેસ- ડોનની છોકરી સાથે પ્રેમ...

નોંધ- શાહરુખ લોકોને જોખમી લફરા કેવી રીતે કરવા તે શીખવે છે......!!!

અને જોખમ પરથી યાદ આવ્યું,

સૌથી જોખમી પ્રેમ છે.....

રબને બના દી જોડી- પોતાની પત્નીને જ પ્રેમ...............!!!
-------------------------------------------------------------------------------------------

વોટ્સ એપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેંડને મેસેજ કર્યો.......... હાય બેબ, ક્યા છે ?
છોકરી - હાય, અત્યારે મારા ડેડીની બીએમડબલ્યૂમાં ડ્રાયવર મને ક્લબ મૂકવા જઈ રહ્યો છે, થોડીવારમાં જ ક્લબ પહોંચી રહી છું. તને સાંજે મળીશ. તુ ક્યા છે ?
છોકરો - એએમટીએસની બસમાં તારી પાછળની સીટ પર બેઠો છું....... અને મેં તારી ટિકિટ લીધી છે, તુ ના લેતી.......
-------------------------------------------------------------------------------------------
એક દારૂડિયો નશામાં ચર્ચમાં ઘૂસી ગયો અને કનફેશન બોક્સમાં જઇને બેસી ગયો....

ત્યાં તે કશું જ બોલતો ન હતો, ફક્ત નશામાં ડોલતો બેઠો હતો...

પાદરીએ થોડો સમય તેનાં બોલવાની રાહ જોઇ, પણ અંતે તેણે કશું ના બોલતા પાદરીએ કનફેશન બોક્સને ખખડાવ્યું....

અંતે દારૂડિયો બોલ્યો- દોસ્ત, દરવાજો ના ખખડાવશો, અહીંનાં લોકો નકામા લાગે છે......ન તો અહીં પાણી છે કે ન તો ટોઇલેટ પેપર.............
-------------------------------------------------------------------------------------------

તારી અને મારી ભવ ભવની પ્રિત...

તારી અને મારી ભવ ભવની પ્રિત...

તુ મારી ગરોળી ને હું તારી ભી........
-------------------------------------------------------------------------------------------

એક રાત્રે પતિ પત્ની બેડ પર પડ્યા હતા અને પતિ પત્નીને પ્રેમથી તાકી રહ્યો હતો......

પત્ની પતિનાં ઇરાદા સમજી ગઇ અને બોલી- જુઓ મારે આવતીકાલે ગાયનેકોલોજીસ્ટની એપોઇન્ટમેન્ટ છે, તેથી મારે ફ્રેશ રહેવું છે......

આ સાંભળી પતિએ નારાજ થઇને પોતાનું માથું ફેરવી લીધું અને ઉંઘવાનો પ્રયત્ન કર્યો....

થોડી વાર પછી તે પાછો પત્ની તરફ વળ્યો અને બોલ્યો- તારે કાલે ડેન્ટિસ્ટ સાથે પણ એપોઇન્ટમેન્ટ છે કે શું......?
-------------------------------------------------------------------------------------------

પતિ- મને ગઇકાલે અલાદીનનો જાદૂઇ ચિરાગ મળ્યો છે....

પત્ની- વાઉ.....ડાર્લિંગ તે એની પાસે શું માગ્યુ...??

પતિ- મેં એને કહ્યું કે.....મારી પત્નીનું દિમાગ દસ ગણું વધારી દે.....

પત્ની- આઇ લવ યુ સો મચ.........પછી જિને શું કર્યું....??

પતિ- મારી વાત સાંભળી જિન હંસવા લાગ્યો અને બોલ્યો......ગુણાકારનો નિયમ ઝીરો પર લાગુ નથી પડતો........
-------------------------------------------------------------------------------------------

આજકાલની જીંદગીને સમજી લો...

ફક્ત એક જ ગીતમાં આપણી આખી જિંદગીને વણી લેવાઇ છે....!!!!
.
.
.
.
.
.

1થી 15 વર્ષની ઉંમર- નૈનો મેં સપના.....

15થી 25 વર્ષ - સપનો મેં સજના.....

25થી 35 વર્ષ - સજના પે દિલ આ ગયા....

35થી 75 વર્ષ- ક્યું સજના પે દિલ આ ગયા................???